પૃષ્ઠ:Purvalap1.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૫. પ્રભુપ્રાર્થના Previous Next

[અંજનીગીત]

સાગર મોટા તાત દયાના! એકલડા આઘાર હયાના ! તારક! ધારક! વિશ્વશયાના : સ્વામી ઓ મારા!

પાવન તારું નામ કરાજો : સુસ્થિત તારું રાજ્ય ઠરાજો : ઇચ્છા તારી સકલ સરાજો : સ્વામી ઓ મારા!