પૃષ્ઠ:Purvalap1.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

Ĝïàtiĝëue [་ག་བྱ་ એક ખાનગી પત્રમાં લખે છે:- કુસુમમાલામાં ફૂલ ઉપર પદ છે તે ઉપરથી મેં" અસુિ વિશે લખવા માંડયું જે અત્યંત દુષ્ટ થવાથી રહને રહીડ માય નહીં, મણિભાઈ મહારી અહીડથી ખડખડ હસે તેમ તેમ હું વધારે અહીડાક....., બીજી સવારે એમણે આ લખીને રહને વંચાત્યુ". હુ પણ હારે કકકા એમ છેોડું ખરે ? S' As-But this is not a ve. This is quite irrelevant. ( આ કાંઇ ૫૬ નથી. આ તો જુદું જ થયું :) આમાં આવતી - “નથી પાસે કોઈ...” એ હારી બે પકિતઓ મણિભાઈને બહુ ગમી ગયેલી અને વારે વારે બેઢિયા કરે. પછી એમને અને રહને અહીઠવવા જયાર કર વાઘજી વ્યાસ અને ઠાકરશી મૂળજી એ બે પંકિતએ ત્યારે ને ત્યારે ખૂબ બગાડીને રાગડા તાણવામાં જ ખડી લહેર માણતt. “રાજહસને સંબોધન ' અને “રતેિને પ્રાર્થના ” એ કાવ્યો પણ પ્રેો, ઠાકારને ઉદ્દેશીને જ લખાયાં છે. આ રીતે આ સાહિત્ય મિત્રામાં પ્રા. ઠાકારની અસર અવતરણેાથી બતાવી. તે મણિભાઈની અસર પ્રા. ઠાકોરનાં કાવ્યો. ઉપર કશો ખરી કે નહિ ? પ્રા. હકારે “ અજની ગીત " અને “ અભ્યરત શિખરિણી ” વાપર્યા છે તે સિવાય અવતરણેથી બતાવાય તેવી આ છેલ્લી યક્તિએ સાથે સરખાવેt નથી તારૂં એ કે, સકળ રચના છે કુદરતી. નિસર્ગે બંધાતી, સુટિત પણ મેળે થઇ જતી; પૂર્વાલાપ પૃ. ૫૪ આ પ્રત્યુત્તરની બે પકેિતુએ –ભલેને અત્યારે અખિલ નભ ફેલાય વચમાં, શશીની શું તેથી ઉદયપલ રાત્રી વિસરશે મણિશંકરને અત્યંત પ્રિય હતી. અખા માટે જુએ વાણકાર બીજી ધારા પૃ. ૬૩. ", R �