પૃષ્ઠ:Purvalap1.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૭. એક પ્રશ્ન Previous Next

[અંજનીગીત]

સર્વોપરી સ્વામીની સેના સુમનસ સકલ, હૃદય રસ જેના નાથ, નિવાસ, ભુવન ઊતરે ના — એ તે કેમ બને?