પૃષ્ઠ:Purvalap1.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[૧૯]

એ અને “ સાથી એ મહારા ” તથા “ વધા ખેડે ને સફર, મરદાની નાવા !’ એ ઉદ્ગારે આ સ્થિતિને ઉદ્દેશીને ' થયા છે. પણ જ્ઞાનની પરેડની મૈત્રી મંથનને તાપ મેળે પડતાં જીવનસંદયામાં પરસ્પરને “આશ્વાસન દેતી ફરી દેખા દે છે. મણિભાઈ પ્રે, ઠાકોરને પૂર્વાલાપને “ ઉપહાર ” કરે છે અને પ્રો. ઠાકાર તે જ રીતે “ ઉગતી જુવાની ” નાટક ‘મણિભાઈને અર્પણ કરે છે અને મણિભાઈના કરણ અવસાન બાદ તેમની પાછળ કાન્તમાલાનું સમારક કરે છે. “ S અ. સી. નર્મદા ભટ્ટ ” અને “ કોકિલ વિલાપ " એ પ્રે. ઠાકોરે કરેલે એ મિત્રદ પતીને કા૦યાદ છે. . એમના જેવી, સાહિત્યના સજન અને ઉપભેગની, સાવિક અહમહમિકારહિત મિત્રો આપણા સાહિત્યના ઈતિહાસમાં વિરલ મળશે. ૧૮૮૮ માં, ફિલસૂફીના ઐચ્છિક વિષય સાથે મણિભાઈ પાસ થયા. ૧૮૮૯ માં થોડા સમય સુરત હાઈસ્કૂલમાં કામચલાઉ શિક્ષક તરીકે કામ કર્યું. “ વસન્તવિજય ” કા૦ય અહીં લખેલું. ૧૮૯૦માં, સ્વ. પ્રોફેસર ત્રિભુવનદાસ ક૯યાણદાસ ગજજરના અધ્યક્ષપણું નીચે વડોદરા રાજયે સ્થાપેલા કલાભવનમાં મણિભાઈ વાઈસ પ્રિસિપાલ નીમાયા અને તેના અંગની ટ્રેનિંગ સ્કૂલના મુખ્ય અધ્યાપક થયા. પ્રા. ગાજજર જે કે ખાસ કરીને રસાયનશાસ્ત્રનો પ્રોફેસર હતા. છતાં તે પોતાના જમાનાના એક ધણું જ આગળ પડતા વિચારક હતા અને સમકાલીન અગ્રેસર સાહિત્યકારેની મૈત્રીના મધ્યબિન્દુ રૂપ હતા. ગુજરાતે એ મહાન વ્યક્તિને ઓળખીને પૂરતું માન આપ્યું નથી. તેમની સાથે મણિભાઈને અહીં પરિચય શરૂ થયા અને તે અંત સુધી જેવા ને તેવા રહ્યો. વડેદરામાં ૧૮૯૮ સુધી મણિભાઈ રહ્યા. તેમને ૨. બ. રમણભાઈ તથા પ્રા. ઠાકોર સાથેને અંગત પરિચય પણ આ �