પૃષ્ઠ:Purvalap1.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી, મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની! દેવે દીધી દયા કરી કેવી મને, અહા! મૂર્તિ મનોહર માશૂકની!