પૃષ્ઠ:Purvalap1.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

Reo પૂર્વાલાજ દરમિયાન વધ્યા કર્યો છે. મણિભાઈની સાહિત્યપ્રવૃત્તિ પણ એવી જ વેગવન્ત રહેલી છે. “પ્રજાએ ના ઈતિહાસ ' એ માલામાંની “ ઇજિપ્ત ” એ ચોપડીને અનુવાદ પ્રગટ કર્યો, ૧૮૯૩. બે વરસ પછી મણિભાઈને મહાન ગ્રન્ય “ શિક્ષણને ઈતિહાસ’ “સયાજી જ્ઞાનમંજૂષા” ની માલામાં પ્રગટ થયેો. આનાથી તથા શિક્ષણકાર્યથી તેમને ગુજરાતી સાહિત્યમાં એક વિદાન તરીકે ઉત્તમ પ્રતિષ્ટા મળી. ૧૮૯૬માં પ્રા. ઠાકાર વડોદરામાં પ્રોફેસર તરીકે થોડા ભાસ રહ્યા હતા. તે સમયની મણિભાઈની કાવ્યપ્રવૃત્તિ • વિશે તેઓ ખાનગી પત્રમાં લખે છે:- કામાઠી બાગમાં સહવારે, સાજે, બપોરે, મધરાતે-ધૂન આવવી જેઈએ કે બસ ડોડે લેતાકને ચાલ્યા જાય, અને પાછા ફરતા જ જે કોઈ રચાયું હોય તે કાગળ ઉપર ઉતારી લે. ૧૮૯૮ માં તેમને વડોદરા છેડવું પડયું. પ્રેો. ગજજર નીકળી ગયા તે પછી કલાભવનનું સ્વરૂપ બદલાયું. મણિભાઈને ઈન્સપેકટરના ગ્રેડમાં મૂકતા હતા; તે ગ્રેડ હલકા હોવાથી તેમણે વડોદરાની નેકરી છેોડી અને ભાવનગર સ્ટેટમા કેળવણી ખાતામાં નેકરી લીધી, ૧૮૯૮ નવેમબર. તેમના વડોદરાના જીવન વિશે શ્રી લાભશંકર ભટ્ટ લખે છે: “ એ જીવનની ઘણું વાતે મુ. ભાભી પાસેથી તેમ જ બીજાએ પાસેથી જાણી છે ત્યારે મને લાગ્યું છે કે મણિભાઈએ જે જીવનમાં સુખ ભોગવ્યું હોય તે તે વડોદરાના જ જીવનમાં. બુદ્ધિવિષયક આનંદને પણ તેમણે ત્યાં જ ભોગવ્યો. ભાવનગર આવ્યા પછીથી એમનાથી નથી એ શિક્ષણશાસ્ત્રની આલોચના થઈ શકો કે નથી એ બુદ્ધિવિષયક આનંદે ભગવાયા. ” ፯ ቌtrçitቖ118፻l ! 3 eቕ፡