પૃષ્ઠ:Purvalap1.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

tått ዘ[ጻፂ ፬ આ માનસિક ફેરફાર થવાનાં અનેક કારણે છે. તેમાં મણિભાઈની ધાર્મિક માન્યતામાં થયેલા ફેરફારો અને તેથી નિકટમાં નિકટનાં સ્વજનેમાં થયેલે ક્ષોભ એ મુખ્ય છે. * - મણિભાઈનું જીવન સમજવાને એ સમજવું જેઈએ કે તેમનું હદય વેગીલું, આવેશમય, કેમિલ, વિશાળ, સમસ્ત જૈનતા સાથે સમભાવ રાખનારું, ગભીર, દુનિયાના ઉપર ઉપર દેખાતા ચળકાટથી મોહ ન પામતાં ઊંડાં ઊતરી તલસ્પર્શ કરનારું અને તેથી સત્યા-વેષણમાં મચી રહેલું હતું. આવા હદયને’ જગતને અન્યાય, અવ્યવસ્થા, જગતની યોજનાની વિષમતા અસહ્ય લાગે એ સ્વાભાવિક છે. આવાં હદય ખેજને સંતત અતિસ્તાપ તપ કરે છે. સાધારણ માણસને તે આ તાપને અનુભવ જ હેતા નથી, અને હોય તે તે સહી પણ ન શકે. પણ મણિભાઈને ‘ આ સર્વ તાપમાં એક ઊંડું સાંત્વન હતું-તેમનાં” પત્નીને પ્રેમ અને પ્રભાવ. * મણિભાઈનું પહેલું લગ્ન નહાની ઉંમરે થયું હતુ અને સાથે સાથે મોટાં થતાં પતિ-પત્નોમાં કેટલીકવાર અવર્ણનીય સુંદર મેળ જામે છે તેમ મણિશંકર નર્મદાના જેડાને બન્યું હતું. નર્મદા સુંદર, હસમુખી, લહેરી, ઘરકામમાં કુશળ, વ્યકાર, તેજસ્વી, સાહસિક, હઠીલી માનેિની હતી. ઢીંગલા હીગલી ગ’sાય એવી રીતના લગ્નમાંથી આવી લાયક પ્રતાપી સહચરી મળી ગઈ એ મણિભાઈનું મોટું સદ્ભાગ્ય હતું.” તેમણે મણિભાઈના જીવન ઉપર વિરલ અધિકાર અને તેથી તેમનાં કાવ્યોમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું. “ કલ્પના અને કસ્તરીમમ ‘માં મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય, પણ નર પડે ન કહીએ ફરી કરાય ! ૧- યુગધર્મ ૪, ૨૭ક