પૃષ્ઠ:Purvalap1.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

“કદર અવર શું જનો પિછાને ?— મન મહીં એ ધરી શોક કોણ આણે? ઉભય મળી મને ખુશી કરો છો, પર પરવા શીદ અન્તરે ધરો છો?”

મધુર શબ્દ થકી ખુશ મેં કરી, દિલગીરી મનની સઘળી હરી; કરી વિદાય કહી બહુધા અને, વિરહથી બળતી વનિતા કને.