પૃષ્ઠ:Purvalap1.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ને સશે [723] ચંદાને સંદેશ ( પદ) આવે, અંદર આવે, હાલાં, વાસમાં ! સંદેશ શો લા ચંદા ઑન છે? કેમલ શીતલ મધુર સુધી વરસાવતાં નેહ ભરેલાં નય તમારાં નેન : આવે હૃદય સારુઉં જીવન સમઝી પિષ: જનસેવાને ધરજો શાશ્વત ધમ : પ્રગટ પિતાના પુણ્ય પુરાતન પંથમાં નિશ્વ પરસ્પર કરજે કેવલ કમજો !” આવો