પૃષ્ઠ:Purvalap1.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮૪. સામ (Psalm) Previous Next

[રાગિણી આશાગોડી]

માર્ગો બતાવ ઓ સ્વામી! મને પંથો શિખાવ દયાના! દોર મને તવ સત્યની માંહી, શીખવ વિશ્વશયાના! મને તવ માર્ગો

તુજ પ્રભુ મુજ તારણ કેરો દિનભર તુજ પર થાના! મને તવ માર્ગો

[સુધારેલો પાઠ] માર્ગો બતાવ, ઓ સ્વામી! મને તવ પંથો શિખાવ દયાના! દોર મને તવ સત્યમાં, શિક્ષણ આપ દયાળ! તું સ્વામી તારણ તણો દિનભર તુજ હિ ખયાલ! માર્ગો