પૃષ્ઠ:Purvalap1.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮૮. બિરાદરોને પ્રાર્થના


[રાગિણી આશાગોડી]

સ્નેહ કરો ન સતાવો, બિરાદર! સ્નેહ અન્ય અહીં નહિ લ્હાવો, બિરા એક પિતા પરમેશ્વર સૌનો એ નિજ કર્મે બતાવો — બિરાદર! સ્નેહ કરો ન સતાવો. પ્રાણપદાર્થ કરી પુરુષાર્પણ ક્લેશ વિશેષ પતાવો — બિરાદર! સ્નેહ કરો ન સતાવો.