પૃષ્ઠ:Purvalap1.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯૦. વ્હાલાંઓ, શા માટે સતાવો? Previous Next

[પદ] વ્હાલાંઓ, શા માટે સતાવો? વાંક કશો જો હોય બતાવો! પરમેશ્વરમાં પાપ પતાવો માંગુ એ હાવાં! વિશ્વપિતાનાં આપણાં બાલો : સાંકડમાં તો સાથે ચાલો! વસુધાની વાડીમાં મ્હાલો માગું એ હાવાં!