પૃષ્ઠ:Purvalap1.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯૧. દીન ઉપર દયા કરજો

[પદ] દીન ઉપર દયા કરજો, ઓ નાથ, દીન વિશ્વદુરિત પરિહરજો, ઓ તારક, દીન દીન છતાં અમે બચ્ચાં તમારાં કરુણાસુધારસ ઝરજો, ઓ પિતા, કરુણા દીન ઓ સવિતા, પરમેશ, પિતાજી! ભર્ગ નયન માંહી ભરજો, ઓ પિતા, ભર્ગ દીન