પૃષ્ઠ:Purvalap1.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮૯. કવિતાદેવીને પ્રાર્થના


[પદ]

ઓ દેવી! દેવી! દેવી! બોલાવી એ ના શકું, તારાં હૃદયનાં દ્વાર ખોલાવી એ ના શકું.

મલિન કર્યું હૈયું તજી નહિ તવ આસન પાત્ર, જ્વલતાં પશ્ચાત્તાપમાં શુદ્ધ હજી નહિ ગાત્ર. ઓ દેવી…