પૃષ્ઠ:Purvalap1.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્રીજી આવૃત્તિની ’ rl આજે ચૌદ વરસે પૂર્વાલાપની નવી આવૃત્તિ થવા પામી, અને તે પણ તે મુંબઈ યુનિવર્સિટીમાં પાઠયપુસ્તક થયું ત્યારે જ, એ આપણું ભણેલા ગુજરાતી વગને માટે અભિનન્દન યોગ્ય તેો નથી જ ! આ આવૃત્તિ, છેલ્લીનું લગભગ પુનમુદ્રણ છે. આમાં ટિપશેોમાં જ્યાં થેડેિ ફેરફાર કરવા આવશ્યક લાગ્યે ત્યાં તેટલે જ કરેલે છે, ઉપદ્ધતિ પણુ એકાદ નાની વિગત સિવાય, એમ ને એમ મૂકેલે છે. ઉપાદુધાતમા “ વસન્ત વિજય ” પૂરતા ભાગ મારે બધા કરી લખવે છે, પણ આ આવૃત્તિ તૈયાર કરવામાં ઉતાવળ કરવી પડી છે તેથી અને કેટલાંક બીજા કારણેાથી તેમ કરી શકયા નથી. તેને માટે કેઈ બીજે પ્રસંગ લઈશ. છે:લી આવૃત્તિ પછી કાન્ત ઉપર વિવેચને થયાં છે. પૂર્વીલાપનાં કેટલાંક કાવ્યા ઉપર પ્રે. ઠાકોરે પોતે “આપણી કવિતાસમૃદ્ધિ ”ની બને આવૃત્તિઓામાં અવિસ્તર વિવરણે લખ્યાં છે. છતાં આ આવૃત્તિમાં જનાં ટિપણે જ કાયમ રાખ્યાં છે. ખંતીલા અભ્યાસીએ પોતાની મેળે નવા સાહિત્યને લાભ લેશે એમ માનું છું. ཡག ག” ૨મનારાયણ વિશ્વનાથ પાઠક