પૃષ્ઠ:Purvalap1.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨. ઈશ્વરસ્તુતિ

ઉત્પત્તિ, સ્થિતિ, વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી, ઉદ્ધારાર્થ મનુષ્યના અવતરે જે માનવી માતથી, જે ધાતા જગનો, પવિત્ર પ્રભુ, જે ત્રાતા સ્વયં નન્દન, તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા! સ્વીકારજો વંદન!