પૃષ્ઠ:Purvalap1.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થોડો રહ્યો વખત જિંદગીનો, અરે રે! માતાપિતા-સ્મરણ આર્ત્ત દિલે કરે રે! હા દૈવ! આંખ પણ બંધ જરાક થાય, ને પ્રાણ છેવટ તમામ વિદાય થાય!

નથી ઈશ્વર દુઃખીનો : થયું જે જે હતું થવું : દુનિયામાં હવે શાને, અરેરે! હાય! જીવવું?