પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શક્તિસંભવ:૯૧
 

કાઈને! મને લાગતુ' હતું કે છે; કુમળી સ્ત્રીઓ... વીજળી : કુમળા ? અને તે શક્તિસંભવ : ૨ પુરુષો નેતાગીરી માટે ઝઘડે સ્ત્રીએ ? ય'દાબહેન ! ભગવાનને તા ચાર જ હાથ, પણ દેવીઓને તા આઠ ! પુરુષ ચતુર્ભુ જ, પણ સ્ત્રીઓ તા અષ્ટભુજા | ચંદ્દા : ગીત, સ`ગીત, ગરબા, ગાલક—એમાં પણ ઘણું ? હું શું કરુ કે જગતભરમાં સંવાદ સધાય ? વીજળી : કશું જ નહિ; જરા કડક થાઓ! મેલડી ધૂણે તે। મરચાંના ધૂપ દેવા જ પડે ને? ચંદા : (સહુને) આ ઢબે તા આપણે કશું જ નહિ કરી શકીએ. મને લાગે છે કે ગુજરાતણે લડીને પરવારે નહિ ત્યાં સુધી ગુજરાતે ગરબા આધા મૂકવા | હું તો કહુ" છું કે ઝંડા સાથે ગરમા રખાય જ નહિ. પહેલી યુવતી : અન્યાય સહન કરીને પણ હું તો મારું કામ કર્યું જ જઈશ, ઝઘડાની હું તેા બહુ જ કાયર. ખીજી યુવતી : સારા કામમાં માન-અપમાન બાજુએ મૂકવાની ઉદારતા તેા હું નાનપણથી જ બતાવતી આવી છું! મારે ઝવડા જોઈએ જ નહિ ને! ત્રીજી યુવતી : આપણે કયાં કાઈની વચ્ચે આવવું છે? સારું કાણુ ગવડાવે એ તા આખી દુનિયા નણે છે। ગરબાઝીલવામાં મને નાનમ નહિ લાગે ! ઝઘડા પડે ત્યાં આપણે ચુપI ચેાથી યુવતી : મારી નાની બહેન કયાં અહીં આવવા નવરી પડી છે ? એને તા પરીક્ષા છે. મારા ઝઘડા જૂઠાણાં સાથે! બાકી મારે તો બાલવાની જ બાધા બાલી છું હું એક અક્ષર પણ, ચંદાળહેન ? વીજળી ગામાંથી કાઈ એક અક્ષરે ય ખેલ્યુ છે. પહેલી યુવતી : નહેર કામમાં ઝઘડા ચાલે જ નહિ ને ! અમે તા આ વીજળી ગવરાવે તા ય ઝીલવાને તૈયાર છીએ,