પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

૯૨ : પુષ્પાની સૃષ્ટિમાં વીજળી : હું ગવરાવીશુ તે નહિં ઝિલાય, સમજ્યાં ? ગામડિયાં ઝમક જુદી જ આવશે. ખીજી યુવતી : એ તે કાંઈ વાત છે? ગરબા અમે આજકાલનાં નથી ગાતાં | વીળી : ગાઠવાઓ ત્યારે ! [ બધાં ગાઠવાય છે. વીજળી હસીને ચંદાને આ તા તમે પેલી હિંદુ-મુસલમાનના ઝઘડાની વાત કહેા છે. એવુ થયું! ચંદા : એટલે? વીજળી : હિંંદુ કહે કે મુસલમાન રાજ કરનાર કાણુ ? મુસલમાન કહે છે કે હિંદુ આવે તેા ખરા રાજ કરવા ? બન્નેમાંથી કાઈને રાજ મળતું નથી; રાજ કરે છે ત્રીજો જ! મારે પણ એમ જ થયું...ચાલા બધાં. [ ગરબે સહુ ગે।ઠવાય છે અને વીજળી ગવરાવે છે.] અમે જાતાં વૃંદાવન વાટે, કાલિ દરીને હું બેડલાં સેાને મઢળ્યાં છે. હાંરે કાંથી કાનને આવતા ભાળ્યા ? લટકાભર્યા ચાળા; કે ચંદ્રઆભરમણે ચઢથા હે—અમે હતા સહિયરના સંધ, હતા હૈયે ઉમંગ, શા ભર્યું" વારી શ્યામ રગ. કાળજા અમારાં કેમ સૂનાં પડયાં હા—અમે હાં રે હવે જમનાજી ચઢિયાં ઉછાળે, કે હીરલાની પાળે, વેણુનાદ અમને નડથા હા—અમે O