પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શક્તિસંભવ:૯૩
 

શક્તિ સભવ : ૯૩ [બધાં સહજ વિખરાય છે. કવિ તથા નૃત્યકાર આવતા દેખાય છે. ! ચંદા ઃ સરસ !...પધારો કવિ : કાંઈ ઝઘડા હતા એમ સાંભળ્યુ એટલે અમે અહીં આવ્યા. વીજળી : એ તે પતી ગયા ! તમે ન આવ્યા એ જ સારું થયું. નૃત્યકાર : કેમ ? તમને પુરુષો નથી ગમતા? વીજળી : ના જી, નૃત્યકાર : પુરુષો વગર દુનિયાને ચાલે એમ તમે માનો છે ? વીજળી : હા જી. બે વખત તા જરૂર ચાલે. નૃત્યકાર : એટલે ? વીજળી : પુરુષ નાચતા ફરે ત્યારે... કે કાઈને જરૂર નથી. કવિ : કાઈ પુરુષ વ્યવસ્થાપક કે નેતા જામત નહિ. ઝધડતા ફરે ત્યારે...એની હાત તા આજના જંગ વીજળી : શુ કહેા છે. તમે? આ દુનિયાને જોતા નથી ? વ્યવસ્થા પુરુષો સિવાય કાણુ કરે છે ? અને એમાંથી કાણુ શું રહ્યું ? દુકાળ, ભૂખમરા, સંહાર, સંતાપ ! બસ કા તમારા પુરુ- પેાની નેતાગીરી ! પચાસ વરસમાં એક વરસ તમારા જંગ વગરનું ગયું બતાવા ને ?...આ ચંદાબહેન વહેંચાવે છે એ સાચુ' ાય તે ! કવિ : પણ તમારું રક્ષણ પુરુષા વગર કરશે કાણુ ? વીજળી : તમારું રક્ષણુ ન જોઈએ. અમારી જીભ ખસ છે. યાદ કરે પેલી સાવિત્રીની વાત. કવિ : સાવિત્રીઆખ્યાન ! એ ઉપર તેા હું મહાકાવ્ય લખી રહ્યો છું. નૃત્યકાર : અને એ જ આખ્યાનને હું સંગીત નૃત્ય-રૂપકમાં ઉતારી રહ્યો છું. વીજળી : મહાકાવ્યમાં લખો કે સાવિત્રીની જીભ આગળ જમ પણ જીવ લઈને નાઠો ! નાચતાં નાચતાં એટલું બતાવજો