પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬:પુષ્પોની સૃષ્ટિમાં
 

૯૬ : પુષ્પની સૃષ્ટિમાં ચંદા ચંદા : શી ખેાટ છે?...મને કાંઈ લાગતું નથી. કવિ : તારા જીવનમાં હળ કાઈ પુરુષ જાણ્યા નથી...એ માટામાં મેાટી ખામી. એ જ તારું દુ:ખ. એક જ છતાં મહા મારુ,

જેમના જીવનમાં પુરુષ જાગે છે તેમને હું જોઉં છું. પુરુષે

જીવનમાં નગી સ્ત્રીનુ દુઃખ ઘટાડપુ..હાય એમ લાગતુ નથી. સ્ત્રીનું દુઃખ ન મટે ત્યાં સુધી મટે ત્યાં સુધી જગતનું દુ:ખ નહિં મટે...અને હું સુખ શોધવા નીકળી છુ....સહુને માટે..… કિયે : જીવન એટલે જ સુખ. પુરુષ જીવન આપે છે... ચંદા : સંહારનું સાધન આપે છે...એવુ જીવન ન હોય તા એમાં ખાટુ શુ ?...સંહાર રહિત વન આપનાર કોઈ પુરુષ જગતમાં છે? જીવન અને સહાર એ એક જ સત્યનાં બે પાસાં...મારી કવિતામાં મેં એ સ્પષ્ટ કર્યુ” છે... કવિ : ચંદા

કવિતામાં ?...તું તા કવિ...હુ' એાળખુ છું તને...તારી

કવિતા મે’ વાંચી છે... કાગળ ઉપર લખ્યું'હાય તે વી બતાવ. પછી હું તારી સામે જોઇશ. કવિ : હું પુરુષ છુ ...સ ક ....કહે, કાગળ ઉપર લખ્યું. શું સાચું પાડવું છે ? તું કહે તે સવા અને આપવા હું તૈયાર છું... ચંદા : તું જાદુગર છે? . કવિ : તું કહે તે હુ… ...બની શકું છું....કલાકાર બની જાઉ ?... જો આ મારું કલાસ્વરૂપ.… [ નૃત્યકાર આવે છે. ] નૃત્યકાર : નૃત્યમાં સઘળાં સૌ દુક લાવું છું. પરંતુ આ ચંદાનુ સૌદ....મને ચંદામય બનાવી દેરો શું? ચંદા : મારી વીજળી કહી રહી હતી તે આ પુરુષના લહેકાતા અંશ ....જરા લટકા આછા કરીને આવ, તા પુરુષ જેવા