પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પુષ્પાની સૃષ્ટિમાં વસ્તુ અવકાશમાં ફરતી પૃથ્વીને એકાંતના અણુગમા આવે છે, શર- માતા ચન્દ્ર કરતાં વધારે તરવરતા અને વૈવિધ્યભર્યા સાથે માગે છે, અને અગમ્ય-~ઈશ્વરી શક્તિ-પૃથ્વીને પુષ્પષ્ટિ બક્ષે છે. એથી પણ સંતાષ ન પામતી પૃથ્વી પુષ્પષ્ટિમાં આનદ માણુનાર વધારે જીવત સિષ્ટ માગે છે અને અગમ્ય તે આપે છે. જળચર, ખેચર, ભૂચર પ્રાણીઓ અને અંતે માનવ જોડલુ–સ્રી અને પુરુષ–પ્રગટે છે. પુષ્પ સૃષ્ટિ પરખાશે એ વિચારે પૃથ્વી આનંદ પામે છે. પુરુષપ્રતિનિધિ રાજન અને સ્રીપ્રતિનિધિ સુંદરી પુષ્પષ્ટના પરિચય સાધે છે, અને પરસ્પર મળે છે. સુંદરીને રાજન પુષ્પમાળા અર્પે છે, પરતુ સુંદરી એ પહેરી રાજનને પણ એક જ પુષ્પમાળાના બંધનમાં બાંધવા માગે છે. રાજન બીજી માળા માગે છે એટલે સુંદરી એમાં અપમાન સમજી પોતાને અપાયેલી માળા ફેંકી દે છે. વીર–પુરુષવર્ગના ખીન્ને પ્રતિનિધિ સુધરીને માળા અપે' છે, પુ. ૧