પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

૨ : પુષ્પાની સૃષ્ટિમાં જે માળા એ રાજનને પહેરાવવા જાય છે, જેની વીર ના પાડે છે, કારણ કે સુંદરી માટે સરજાયેલી માળા બીજાને ન આપી શકાય. આવી શકતી ભેટ ન સ્વીકારતી સુંદરી વીરની માળાને પણ ફેકી ફૂંકી દીધેલી બન્ને માળા પુરુષવગના ત્રીજો પ્રતિનિધિ ધનપા ઊંચકી લઈ પોતાની બનાવે છે. પારકી મહેનત અને માલિક યુક્તિથી પોતાની બનાવી દેનાર ધનપાલ રાજન અને વીર વચ્ચે યુદ્ધ ઉપજાવે છે. અને વગર લડ૨ે સુંદરીને પેાતાની બનાવવા આગ્રહ કરે છે. ધનથી ન વેચાતી સુંદરી ધનપાલને દૂર કરે છે. પુષ્પષ્ટિની અધિષ્ઠાત્રી માલિની એ સૃષ્ટિના માલિક બનેલા ધનપાલની સૂચના અનુસાર પુષ્પાને વેચવા કાઢે છે. ધર્માનન્દ, રસિક. કિવે, અને સેવક પુષ્પો લેવા આવે છે. પુષ્પા સુકાઈ જાય છે. સુંદરી પ્રવેશ કરી પુષ્પસૃષ્ટિમાં પાતાના પુરુષ સરખા જ હક્ક-હિસ્સે આગળ કરી પુષ્પા વહેંચવા માલિનીને જણાવે છે. પુષ્પાની આવી લૂંટ સામે ધનપાલ રાજન સમક્ષ ફરિયાદ કરે છે. સુંદરીની ડીલાઈ અંગે રાજન સુંદરી ઉપર શસ્ત્ર ઉગામે છે. એકાએક સ્ત્રીશક્તિના અરૂપ ચંડીનું સ્વરૂપે પ્રગટ થાય છે, જે આસરતાં ધનપાલ રાજ- નની સત્તા દૂર કરવા વીરને આગળ કરે છે. રાજનને સમજાય છે કે તેની સત્તા ધનપાલના ધનને વેચાઈ ચૂકી છે. વીરનું વીરત્વ ધનપા લના ધનને વેચાતું મળતું નથી. ગ્રીષ્મના પ્રલયથી બળતી પુષ્પસૃષ્ટિને બચાવવા સહુ કાઈ પ્રયત્નશીલ થાય છે. પ્રયત્નની સફળતા ન નિહા ળતાં માનવી વેચાણુમાત્ર બંધ કરવાની પ્રતિજ્ઞા લઈ અગમ્યની પ્રાર્થના કરે છે. અને અંતે વર્ષા આવી પુષ્પષ્ટને સજીવન કરે છે. ધન, નો અને ઉંચાણુની પ્રથા માનવીના સંસ્કાર સરખી પુષ્પષ્ટને બાળી રહી છે. એ પ્રથાને બદલતાં, અબાધિત—અમાલિક વર્ષાના સકત સરખી જિયારી-સહુની સમાન સુખવ્યવસ્થા રચાતા સૃષ્ટિ જીવ બની શકે એ વિષે આ નાટિકામાં ઉપનવવા પ્રશ્ન