પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૧૦ : પૃપાની સિમાં વીજળી : એ તા પુરુષ જ પગે લાગી, કાન પકડો, નાકલીટી તાણશે... અરે, કાઠીમડાં ખાશે...પણ ને મનાવ્યા વગર રહેશે જ નહિ... સાધુ : પુરુષ તા પિત છે... રક્ષણહાર છે...જેવુ ઘરમાં તેવુ’ વિશ્વમાં ...જુએ જુઆ, બહેન ! શક્તિ સમક્ષ હથિયારની ડાળી કરી ઊભેલા પુરુષ...કટ્ટા વગર એ માને જ નહિં ને! વીજળી : ધાં પુરુષનાં નામ-વિશેષણ હવે બદલી નાખેા; પતિ, નાથ, ભર્તા હવે જોઈએ ! [ એક દૈવી સમક્ષ હથિયારના ઢગલા કરી પુરુષ સાષ્ટાંગ નમન કો દેખાય છે. ] ચંદા : એ જ નૂતન શક્તિના સંભવ! હવે રાત્રે રહિત માનવતા ! સાચી વિશ્વશાન્તિ ! સ્ત્રીના અસરકારની એ કલ્યાણકારી અસર ! [અવકાશમાં ઘંટનાદ સહ સંગીત ફેલાય છે. ] ૧ જતિ જયશક્તિ સવાદિની સંગીતા ઘાર અંધારમાં ચંદ્રિકા તું ! શાન્તિ-સુખ શ્રય કલ્યાણ વરદિયની સૌંસ્કૃતિ-સ્રોતની નાવિકા તું ! ગહન ભવતારિણી, માલિણી વનવને ઉપવને કુંજ બગીચે વિરાજી, જીવન સરજાવી પરિમલ ફુવારા રચી ખેલી ખેલાવજે રંગબાજી... [ સહુ માનપૂર્વક દશ્ય નિહાળે છે અને ધીમે ધીમે દસ્ય સમેટાય છે. ૧. પ્રભાત -બિલાવલ રોગ,