પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશ્ય સુંદર ફુવારાઓથી સુશાભિત બગીચા. અદૃશ્ય વાંસળી અને વૃંદવાદન–વચ્ચે આલ્લું સંગીત. [ ચમ વસ્ત્રધારી હથિયારસજ્જ એક યુવક અને એક યુવતી પ્રવેશ કરે છે–પરસ્પર સામે જુએ છે. એવા જ એક યુવક સંતાઈ છૂપાઈ બન્નેને નિહાળે છે અને અદશ્ય થાય છે ] કાશવાણી : હવે માનવીના હૃદયમાં–માનવીના જીવનમાં રસ પ્રગટ થાઓ. [ સૂચક રંગાનાં પુષ્પામાંથી એક પછી એક રસ પ્રગટ થવા માંડે છે–પ્રથમ કૃષ્ણરાધા સરખાં શૃંગાર અને રતિ પ્રગટ થાય છે. ] રસેન્દુ : આખી સૃષ્ટિને આનંદમય, ઊમિ મય, એકાત્ર બનાવી દેતા હું રસરાજ શંગાર, લીલા–વિલાસ-હાવભાવ અને લાલિત્ય વેરી હું માનવજડતાને રસિકતાના ફુવારા બનાવી દઉં છું. લીલા : એકલા યુવકને જ એળખા છે ? તમારી સૃષ્ટિમાં કાઈ સ્ત્રીતત્ત્વ જ નથી શું? રતિ : હુ’ શૃંગારના સાથમાં છુ' ને! મને ના જોઈ તેં? મારા વગર શૃંગારનું અસ્તિત્વ જ નથી. જોડ વગર જીવ નહિ શ્*ગાર : અમારુ અસ્તિત્વ જ યુગલરૂપે. રતિ વગર શૃંગાર જ }