પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસતરંગ:૧૧૯
 

રસતર’ગ : ૧૧૯ રસેન્દુ : અમારી પ્રવૃત્તિમાં વળી હસવા સરખું શું લાગ્યું? પ્રમથ : પુરુષ સરખા પુરુષ! આમ સ્ત્રીને પગે ઢળી પડે એના કરતાં વધારે હાસ્યજનક બીજુ શું ।ઈ શકે ? ફરી પગે પડી જો ! તને પોતાને હસવા સરખુ લાગે છે કે નહિ? રસેન્દુ : હું જીવનભર આ યુવતીને પગે પડવા તૈયાર છું ! તેમાં હસવા જેવું શું લાગે છે ? [નાટક ઢબે બે ધ્રુ’ટણ પર બેસી યુવતીના બન્ને હાથ પકડી નમનસૂચક મસ્તક નમાવી બેસે છે. ] પ્રમય : હા હા હા હા ! આ સૃષ્ટિનાં સા! મને કહે કે પ્રેમીએ સરખું હાસ્યપાત્ર દસ્ય બીજે કાં જેવા મળે છે? હા હા હા હા ! લીલા : મને પણ આમાં હંસવા સરખું કાંઈ લાગતું નથી. પ્રમથ : સ્ત્રીને હસતાં આવડતુ જ નથી. એ રડવાની કળામાં વધારે કુશળ હાય છે. એક યુવતીના હાથ પકડી એના પગ પાસે જીવનભર બેસી રહેનાર યુવક કરતાં વધારે હાસ્યપાત્ર બીજું કર્યું દશ્ય જોવા મળશે ? યુવતી ! તારે હસવુ છે? એમ લીલા : હસવા સરખુ’ કાંઈ હેાય તેા હુ" હસુ' ને ? પ્રમથ : તારા હાથની વાત છે, તારા એક ખાલની જ વાત છે, તારે હંસવુ હાય ! લીલા : કેવી રીતે ? પ્રમથ : આજ્ઞા કર આ યુવકને " એ તારા પગ આગળ ઢળી પડે ! નાક લીટી કાઢ! સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી તારી ચરણ- રજ માથે ચડાવે! પછી તને હસવુ આવે છે કે નહિ... લીલા : કેમ ?...મને હસાવવા આ બધુ' તું કરી શકીશ ? રસેન્દુ : હું અને તું બન્ને એકલાં હાઈએ તા એ બને ત્રાહિમા દેખતાં નહિ...આટલી લાગણી બસ નથી ? લીલા : ( પ્રમથન ) જુઆ; સાંભળા ! તમે છો એ વધુ જ કહે કરવા આ યુવક તૈયાર છે।