પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૨૦ : પુષ્પાની સૃષ્ટિમાં પ્રમથ : એવી શરતી મંજૂરી મોઈએ. ગારા દેખનાં નાર પત્ર આળાટ એવા યુવક શારે નઈએ. આ પ્રેમ દેખાવના છે માત્ર !...પ્રેમ ! હા હા હા હા ... રસેન્દુ : અમારી વચ્ચે આવી તમે શા માટે વિશેષ પાડો છો ? પ્રમથ : વિક્ષેપ ? તું જે શરત કબૂલ રાખતા નથી. તેવી શરત માન્ય રાખનાર બીજો યુવક લાવીને હું રજૂ કરું તા ? લીલા : એમ ? મારે પગ...સૌ દેખતાં પડે... આળાર્ટ એવા યુવક તમે લાવી શકા છે. પ્રમથ : એક નહિં અનેક ! હા હા હા હા ! લીલા : લાવા જોઈએ......... [ પ્રમથ વિચિત્ર નૃત્ય કરી તાળી પાડે છે અને ખીજો યુવક આવી હાજર થાય છે.] પ્રમથ : ( બીા યુવકને ) કહે, આ યુવતી તને ગમે છે? આભાસ : હા, હા । મને કાઈ પણ યુવતી ગમે એમ છે આ પણ... પ્રમથ : એમ ? તેા તું એને પગે લાગ ! આભાસ : અરે હું એને દંડવત પ્રણામ કરું-જો એ મારાથી રાજી રાજી થતી હાયતા... [દંડવત પ્રણામ કરે છે. ] પ્રમથ : હજી વધારે પ્રેમસાબિતા જોઈએ. તું આપી શકીશ ? આભાસ : બહુ સ્થળેથી પાછા પડયો છુ, તા હવે પ્રેમમાં આગળ પડવા સારુ કહેા તે કરવા તૈયાર છું. પ્રમથ : ઊઠબેસ કરીશ ? આભાસ : અરે જરૂર ! બે કાનપટ્ટી... પ્રમથ : હાં હાં ! જોજે, કાઈની કાનપટ્ટી પકડતા ! ભાસ : હિંહિ, મારી જ કાપત્રી પકડી હું ઊઠબેસ કરુ છું. એક...બે... ત્રણુ ...