પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસતરંગ:૧૨૧
 

રસતરગ : : ૧૨૧ [ પેાતાના કાન પકડી ઊભેંસ કરે છે | લીલા : ( હસતાં હસતાં) બહુ સારું તો નથી લાગતું. પણ કથ કહ્યાગરા હાય તે અનુકૂળતા ઘણી! હું ? પ્રમથ : જો; હું સ્ત્રીઓની એક સનાતન પ્રાર્થના તેને સંભળાવું : રાંધણુ સી.ધણુ, ચૂલફ્ણ, વલાણાગત જાણું, એવા વર આપી રન્નાદે! જે ઘમ્મર ઘ'ટી તાણે. લીલા: ક્રમ ? તમારા બેમાંથી કાણુ આ પ્રાર્થના પ્રમાણે વર્તવા તૈયાર છે?... હવે બસ ! ઊઠબેસ અધ કર ! આભાસ : એમ ? ભલે! પણ હું થાકયો હે ! ચાલ, તારી પ્રાર્થના મંજૂર થઈ એમ માન. લીલા : ( યુવકને ) તું કેમ કઈ ખેલતા નથી ? રસેન્દુ : હું કંઈ પણ ખાલવા તૈયાર નથી ! લીલા : આ ખીજો યુવક મને છતી જશે ત્યારે ? રસેન્દુ : ચૂલા ફૂંકતા અને ઘટી તાણુતા યુવક કોઈ યુવતીને ભાગ્યે જ જીતી શકે! પ્રમથ : વાહ, વાહ ! તારું શું એમ કહેવું છે ક રસાયા બધા કુંવારા જ રહેતા હશે ? લેટચક્કાવાળા બંધા સાધુ જ બની જતા હશે ? આભાસ : અને રસાઈ સરખી મહત્ત્વની ખીજી કળા જ કઈ છે ? દુનિયામાં યુદ્ધ વગર ચાલે...ચિત્ર વગર ચાલે..સંગીત વગર ચાલે...રસેાઈ વિના ચાલે નહિ જ નહિ; અને મને એ ઘણી જ સરસ આવડે છે. બેાલ છપ્પન ભોગ એટલે શું? ઢેબરાં શાનાં થાય ? કાળીરાટીકાને કહે ? ક્રમ, કા. ખેલતા બંધ કરી નાખ્યો ! રસેન્દ: તા. હું અહીંથી એટલું જ કહેવુ આભાસ : આ લે ! બીકણુના સરદાર ! ગરવું સહેલું. છે – તેને જાઉં છું. તારે માટે છે. મરી શકીશ સથી !