પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૨૨ : પુષ્પોની સૃષ્ટિમાં = જવાબદારી જાળવવી એ મુશ્કેલ છે – તને જતાં કાઈ જરાક એમ નથી. લીલા : નહિ, નહિં. તું ન નહિ! મને વિચાર કરવા દે, પ્રિયતમ કાણુ સારા ? પ્રમથ : તને જે વધારે સગવડ આપી શકે તે! એમાં વિચાર ગ કરવાના ? લીલા : સગવડ આપનારને જોઈ હસવું આવતું હેાય તે ? પ્રમથ : એના કરતાં વળી વધારે સારું બીજું શું હાઈ શકે ? રડાવે એવા પતિ તા ઢગલાબધ મળે છે! પત્નીને હસાવનાર પતિ તે ‘સા લાખનમેં એક.’ લીલા ઃ માત્ર હસાવનાર પ્રત્યે માન ઉત્પન્ન થતું નથી. ગમે તે સજોગામાં એ હસી શકશે ? મને હસાવી શકશે ? માન વગર સબંધ ન બોંધાય ! આભાસ : ગમે તે સજોગામાં હુ… હસી શકીશ અને હસાવી શકીશ ! પ્રમથ : પણ તે તારા પ્રત્યે માન ઉત્પન્ન થાય એવી ઢબે ! આભાસ : અલબત્ત ! માન ઉત્પન્ન ન થાય એવા એક પણ સજોગ હું ઊભા થવા દંતા જ નથી. પ્રમથ : આપણે દોડવાની શરત મૂકીએ ! ઘેાડાદોડની માફક પતિદેાડ પણ લાયકાતના એક પુરાવા છે. બેમાંથી જે આગળ નીકળે એ વધારે લાયક. છે કબૂલ ? રસેન્દુ : પ્રેમની અનેક શરત સાંભળી છે...પણ (પ્રમથ તરફ જોઈને ) આ સહુ કાઈને હસાવવા જ માગે છે ! આભાસ : હિં, નહિ ! એ શરત હોઈ શકે જ નહિ. એમાં તા માત્ર ભાગવાની શક્તિ જાહેર થાય......પલાયનશક્તિ ઉપર પ્રેમ કદી ન પરખાય. પ્રેમમાં પત સરખા હું અડગ રહીશ ...વીર...ધીર... [ આકાશમાંથી વાણી સંભળાય છે. ]