પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૨૪ : પુષ્પોની સૃષ્ટિમાં આભાસ : ના ૨ મહેરબાની આપણે ભારતવાસી રહ્યા. તેમાં ચે ગુજરાતી ! ગાંધીજી આવ્યા તે પહેલાં કંઈક પેઢીથી અમે શસ્ત્રસન્યાસ લીધા છે ! અહિંસાની શોધ માટે ગાંધીજીને નિરક માન આપવામાં આવે છે ! ગુજરાતની પેઢી દર- પેઢીની એ મિલકત ગણાય...ગાંધીજીની નહિ ! શમની ગુજ રાતમાં વાત ન કરવી.... વીર : શાબાશ ! વગર શસ્ત્રનુ વીરત્વ એનું નામ અહિંસા ! માર- વાની તાકાત હાવા છતાં મરીને જીવવું એનું નામ અહિંસા ! વીર ! હું તને મુબારકબાદી આપું છું ... આભાસ : મારું નામ ‘વીર ’ નહિ; મારું નામ

આભાસ છે.

મરવા-મારવાનું નામ આપણી આગળ ન દેશો. એ વાત સાંભળી લીલા બહુ નારાજ થશે. લીલા : હું શા માટે નારાજ થાઉં? મને વીરત્વ ગમે છે – શસ્ત્ર સાથે અને રાસ્ત્ર વગર પણું..... એ વીર-ખીરની પંચાત મૂકી દે. Safety tirst. ખતસલામતી એ જીવનનું આદ્ય સૂત્ર. ત્ર.શર સલામત તો પાઘડી બહેતરી 1 આ સ્થળ ભૂતખાનું લાગે છે...ચાલ મારી સાથે...હુ’ સલામત સ્થળે તને પહોંચાડુ...આવ મારી પાછળ ! પ્રમથ : હાથ પકડીને ખેંચ તે। ખરા ? કે એ જોખમ પણ નથી લેવું ? હા હા હા હા .... આભાસ 9 વીર : પણ આ છે શું? શી રીતે આ ભુતખાનું છે ? કાણ, શા માટે અહીં ભેગાં થયાં છે? પ્રમથ : વિશ્વનું મેાટામાં મેટ્રુસત્ય તે અકસ્માત | નિત્યનો એક- સ્માત તે માનર્મિલન | અને માનવમલન એટલે મેાટે ભાગે પ્રણયત્રિકાણુ 1 વીર : પણ અહીં તે। ચતુ કાણુ – પચકાણ રચાયા છે, મને સત્ય કહે...હું મારા વીરત્વધી... પ્રમથ : પેલા ચંગારું બધુતાન ઊભું કર્યું છે । રસેન્દુ અને