પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસતરંગ:૧૨૯
 

રસતરંગ : ૧૨૯ મૃત સ્વરૂપને ધારણ કરે છે! બન્નેને બાળી જુએ; સરખું પરિણામ ! આભાર : મહાકાલ ! તમે પધાર્યા છે ત્યારના મૃત્યુ સિવાય બીજું કાંઈ દેખી જ શકતા નથી! આપની ઘુવડ દષ્ટિમાં અમારી દિષ્ટ મળશે તા આ મારી અને લીલાની કાંચન સરખી કાયાને પણ તમે કાણુ જાણે માટી બનાવી દેશે. મહાકાલ : કાંચન સરખી કાયા? માટી તે સારી; માનવદેહ એથી પણ વધારે બદસૂરત ! દેહ ઉપરથી ચામડી માત્ર ખસી નય તા તમે બન્ને કેવાં લાગેા તે બતાવું ? જુએ...... [ એક સ્ત્રીદેહનું અને એક પુરુષદેહનું હાડપિંજર ધરેણાં લૂગડાં પહેરી ત્યાંથી પસાર થાય છે. લીલા આંખ મીંચી દે છે અને ચીસ પાડે છે. ] શણગારા છે! લીલાને ચાહીશ. પણુ અપ્સરાનુ જીવન, મૃત્યુ, મહાકાલ : માટીના માનવી! કાદવનો દેહ! પાછા રસેન્દુ : આ બીભત્સ દસ્યા ઊભાં કરશે। તા ય હુ" શૃંગારે આંજેલુ અંજન મને હાડિપંજરમાં સ્વરૂપ દેખાડે છે. લીલા ! હું તને ચાહું છુઃ સુખ, દુ:ખ, ગમે તે આવી પડે તે। યે ! વીર : શાબાશ ! આમાં સાચું વીરત્વ સમાયલું છે 1 પ્રમથ : ( આભાસને ) અને આ બેવકૂફ ! કંઈ એટલ, સારુ* સારુ. નહિંતા પેલા રસેન્દુ લઈ જશે લીલાને આભાસ : અરે! લઈને જશે કાં ? ગામમાં ધર નથી અને સીમમાં ખેતર નથી એને !. વીર : એમ ? રસેન્દુ ! ઘર કયાં નાખ્યું? રસેન્દુ ઘર વગરના નિરાશ્રિતાને ઘર સોંપી દીધુ…! પ્રમથ : અને ખેતર ? રસેન્દુ : અન્ન વગર ટળવળતા કિસાનાને સાંપી દીધુ પ્રમથ : અને...આજ હવે,એકલા રસની હવા ઉપર જીવે છે. શુ’?