પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૩૦ : પુષ્પોની સૃષ્ટિમાં રસેન્દુ : મને વતા રાખવા માટે એ રસહવા બસ થશે...અન્યને જિવાડવા હું ઉપવાસી રહી શકીશ. વીર : એનું જ નામ સાચુ'વીરત્વ! એ જ યુવક સાચા વીર... એ જ યુવતીને વરી શકે | પકડી લે એને હસ્ત, યુવતી ! [ લીલા રસેન્દુના હાથ પકડવા જાય છે. એકાએક, અંધકાર વ્યાપે છે, ગ ના થાય છે અને ભયાનક રસના સ્વામી કાળસ્વરૂપે અને લટકતી જિ'હવા સાથે પ્રગટ થઈ ગીતનૃત્ય શરૂ કરે છે. આખું દ૨ તેજ અને અંધકારની રમતથી જ્વાઈ જાય છે ભૂતનૃત્ય થાય છે; સધળાં ભય પામે છે.] ૧ ઘનઘેર શેર અધકાર ભાર ! ભૂમિખ'ડ ચ'ડ ચમકત અંગાર...ઘનઘાર. ડિમક ડફ ડાકિણી બજાવે તુર શાકિણી શું ? પ્રેત ભૂત ડમરુ તાલ, નૃત્ય કરે વાર વાર...ઘનઘેાર વેરતા વિષ આગનાગ, ભરવના જાગે જાગ, હાક કરે ચાતુધાન, પ્રલયના ખજે પુકાર...ઘનઘેાર થર થર થથરે બ્રહ્માણ્ડ, મરુત ગાય મૃત્યુ કાd, તાણ્ડવની તાલ તાળી રુદ્ર રણકતા ઝંકાર...ઘનઘેાર, પ્રમથ : અરે આભાસ ! કાં સંતાઈ ગયા ? તારા હીરામેતી આ સકટમાં કાંઈ કામ લાગે એમ છે? આભાસ : અરે બાબા 1 બાલે નહૈિ !...હીરામેાતી મુઠ્ઠીમાં પકડી રાખ્યાં છે પણ આપણું તા હૃદય બેસી જાય છે! ૧ માલસ