પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસતરંગ:૧૩૧
 

સન‘ગ : ૧૩૧ શંગાર : તારે હૃક્રય છે. ખરું ? માભાસ : હા, હા...... રસેન્દુને સાંપવા મથું છું, વીર : એમ ? એને કેમ સાંપે છે? રસેન્દુ એનુ હ્રદય ગીરા મૂકવું છે! હુયનાં ગીરાત્રેયાણુ હ કરતા નથી; એની તા સખાવત જ થાય! લીલા : પછી શે। વિચાર થાય છે? એકબીન્તના હાથ પકડી અધ કારમાં આગળ વધવું છે, રસેન્દુ ? રસેન્દુ : હા...... [ હાથ પકડવા જાય છે અને ભયપુરુષ આગળ આવી બૂમ મારે છે. । ભયપુરુષ : : થાભ જરા ! લીલા : કેમ ? શા માટે થાભવા કહે છે ? ભયપુરુષ : આગળ વધતાં ભય નથી લાગતે શુ? લીલા : મારી સાથમાં રસેન્દુ છે...એટલે ભયને હું નિવારી શકીશ. ભયપુરુષ : અરે પણ રસેન્દુ જ ભયથી સ્થિર બની ઊભેા રહ્યો છે ને ? રસેન્દુ : નહિ, જરા ય નહિ.લીલાના હાથ પકડી હું ગમે ત્યાં ઊડી શકું છું. ભય મને રેકી શકતા નથી. આભાસ : જરા ભંડાશ ઓછીમારને! અરે એ ભયપુરુષ ! આગળ શાના ભય છે?...તમારી આકૃતિ સિવાય ! ભયપુરુષ : હું તા માત્ર ભયનાટકની નાન્દીરૂપ છુ. આગળ ભયંકર ઝંઝાવાત વહી રહ્યો છે! રસેન્દુ : એના ઉપર હું ઊડી શકીશ ! ભયપુરુષ : પછી આવે છે જગતના જ્વાલામુખી ! રસેન્દુ લીલાનું મુખ પાસે હરો તો હુ. જ્વાલામુખીને મારી હથે- લીથી દબાવી દઈશ ! ભયપુરુષ : યૌવનની હિંંમત ભયાનક પ્રલય સામે નહિ ચાલે !