પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૩૨ પુષ્પાની સૃષ્ટિમાં જ્વાલામુખી પછી ધરતીકંપ; અને ધરતીકંપની સાથે જ પ્રલય | જળ જળ મહાજળ ! ઘુમરી વાળાં અથાગ પાણી | રસેન્દુ : પાણી ? પાણીની પાલખી બનાવી લીલાને તે ઉપર હું લઈ જઈશ. ભયપુરુષ : અને પછી ? અગમ્ય પ્રદેશ આવશે ! અગમ્ય વાણી આવશે ! અગમ્ય લાક આવશે ! યુદ્ધ, ઝેર, ફાંસી, કેદ, અનશન ...બધું ગાઠવી રાખ્યુ' છે આગળ... આભાસ : અરે. આ તા માનવીની દુનિયા કે જલ્લાદાની-કસાઈ એની દુનિયા ? આપણે આગળ વધવું નથી. બહાદુરીભરી પીછેહઠના પ્રયાગ . વિશ્વયુદ્ધે અમસ્તા શીખવ્યા છે શું? લાવ, હું સંતાઈ જાઉ........પછી લીલા... [ સંતાવા જાય છે–પ્રમથ તેના હાથ પકડી ઊભે રાખે છે. ] પ્રમથ : નહિ ભાઈ ! કાં ભાગા છે ? હવે તા જે થાય તે બધું સાથે...ધરતીક’પમાં તે ગામનુ ધર પણ ન રહે અને પ્રલયમાં સીમનું ખેતર પણ ભેળાઈ જાય... આભાસ : આ હંસવાના સમય નથી... રસેન્દુ : પણુ હુ' રડતા બેસીશ નહિ! જે વચમાં આવશે તે પાર કરી જઈશ...યુદ્ધ, ફાંસી, કેદ...બધું જ ! ભયપુરુષ : સંકટા તને કચરી નાખશે...પિગાળી નાખશે... રસેન્દુ : એ સ’કટા જાણે; મને તેની પરવા નથી | સંકટ્રાને પણ જાણુ થવા દે। કે તેમના સામના કરનાર એક પુરુષ આવે છે... ભયપુરુષ : હાં ! એ ઠીક છે. તું એકલા જા; લીલાને પાછળ રહેવા દે. ભય ઘણા હળવા થઈ જશે. સ્ત્રીના સાથ...એટલે જ ભયના સાથ... [ ભયાનક હાસ્ય કરે છે. ] રસેન્દુ ! શું ? લીલાને મૂકીને હું આગળ વધું ?