પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૩૬ : પુષ્પાની સૃષ્ટિમાં પુત્રીને પણ ગુના માફ કરી શકીશ નહિ ! મારી સમિત વગર, મારી ઇચ્છા વગર, તું રસેન્દૂ સાથે આવી જ કેમ ?- અહી’યાં, આ એકાંતમાં ? લીલા : અહી' એકાન્ત નથી. અહીં તા વૃક્ષેવ્રુક્ષ અને પાનેપાન ખાલી રહ્યાં હતાં ! રૌદ્ર : હું સીધા જવાબ માગુ છુ....કવિતા અને કલ્પના મારે ન જોઈએ ! લીલા : એકલા રસ નહિ, આભાસ પણ મારી સાથે જ હતા... અને છે... રૌદ્ર : કયાં છે આભાસ ? પ્રમથ : એ સંતાઈ ગયા છે...અરે આભાસ ! બહાર પડા; હવે હિં ચાલે. લીલા : એ એમ જ કરે છે! સાથે આવે છે અને ભય જુએ ત્યાં સંતાઈ જાય છે ! અરે, એક શિયાળ દેખીને એ સંતાઈ ગયા ! રૌદ્ર : આભાસને હાજર કરો ! [સધળા શેાધે છે અને પ્રાથ આભાસને પકડી લાવે છે. ] આભાસ : ( પ્રમથને ) અલ્યા પ્રમથ ! હસાવનાર તું આજે મને રડાવવાના ! પ્રમથ : અરે, નહિ રે ! હસવું રડવું એતા ઢાલની બે બાજુ જ માત્ર છે! બંને આંસુ લાવે. રદ્ર : આભાસ ! આભાસ : સુરખ્ખી ! આજ્ઞા ! રાત્ર : તું આ રસેન્દુ કરતાં વધારે વિવેકી લાગે છે ! આભાસ : અને વધારે સહર, આપની કૃપા વડે ! રૌદ્ર : તાતુ શિયાળને જોઈ કમ સંતાઈ ગયો, લીલાને એકલી છેાડીને ?