પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસતરંગ:૧૩૯
 

અશ્રુબિંદુ સાથે જીવન; અશ્રુધારા મૃત્યુ કવન પ્રેમસ્તવન અશ્રુ ભર્યા અશ્રુભીની આંખ પલક...જલની ભરી સૂર્ય રુદન રક્ત કિરણ રસતરગ : ૧૯ તારલાની રુદન પરણુ ઝાકળનાં ગુપ્ત ર અશ્રુ ભરે સારી ખલક...જલની ભરી લૂછનાર કાઈ નથી, કોઈ નથી, દાટી અલકમલક...જલની ભરી પૂછનાર માનવ વાતડી શી પ્રમથ : આભાસ, વાત વડી! કરુણનુ ંડાળુ કરી વળ્યું! ચેત, ચેતાય તા! આભાસ : વડીલ ! કહેવત યાદ રાખો. આંસુમાં નિશ્ચયને વહી જવા ન દા; દયા ડાકણુને પણ ખાય છે! દયા સરખી ક્રૂર રાક્ષસણી બીજી એકે નથી ! ઉગામેલુ ત્રિશુલ પાછું ન ખેંચે. રૌદ્ર : પણ એ કાને મારું? લીલાને મારું છું તા રસ વચ્ચે આવે છે! કાઈ કો મને કે આ ઉપાડેલું ત્રિશૂળ હું કાને ભાંકુ ? પ્રમથ : બાકી રહ્યો આ આભાસ ! એને ભાંકી જુએ !... હાં, એને જ! આભાસ : અરે થેભા ! તમારા ત્રિશૂળ જેટલી ધનની તુલા કરી આપને આપુ ! અરે, ત્રિશૂળને સાન તાળું, કડ્ડા તા !...મને ન મારશે. હું મરવાને પાત્ર નથી. રમેન્ટ : જે ધરવાને પાત્ર ! હાય તેવવાને પણ પાત્ર નથી. એના ઉપર ખાસ ન ઘટે. અગમ્યદીધાં વન અને વરુણ : હે રુદ્ર! કાઈને પણ ન મારા!