પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ આકાશમાં તારા, નક્ષત્ર, રાશિમ ડલા ચમકી રહ્યાં છે. શાંતિ પ્રસારતા અદશ્ય વાદ્યસમૂહ સૂરાવલિ વેરે છે. પૃથ્વી : ચંદ્ર : [ પૃથ્વી પ્રવેશ કરે છે, ચારે પાસ જુએ છે અને અને ગાય છે. ] દિન વીતે, રજની વીતે, હસીઆચરસાય, અમીભર આંખ નિત્ય મી"ચાય; એવા સુહૃદયને હું શું કરું? [સ્મિતસહ ગાતાં ગાતાં ચંદ્ર પ્રવેશ કરે છે. ] દિન વીતે, રજની જરી સુહૃદ કદી ખીજવી પક્ષભર સંતાય; સખી, શું રતલાચન થાય ? તેજબિછાત કહે કયાં પાથરુ? વીતે, રિસાય; પૃથ્વી : આવ, આવ, ચંદ્ર! સદા ય સંતાતા, શરમાતા, રિસાતા ! મને બહુ એકલું લાગે છે. તારી પૂનમબિછાતમાં આપણે કરીએ અને નાચીએ. [ ચંદ્રને સાથમાં લઈ પૃથ્વી નૃત્યગીત ગાય છે. અવકાશમાં એના પડઘા પડે છે.