પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૪૦ : પુષ્પોની સૃષ્ટિમાં મૃત્યુ અગમ્યની ઘટના જ રહેવા દા ! આપના હૃદયમાં કરુણુના સચાર થયો છે તા હવે હ્રદયને કરુણાથી પૂર્ણ પણે તરબોળ બનવા દા! કરુણા સરખું ઈધરી તત્ત્વ ભલે જગ તમાં વધારે ફેલાય | રૌદ્ર : હું મારા ત્રિશૂળને પાછું વાળું છું !...અરે! આ ગાઁધવ અને અપ્સરા કયાંથી નીકળી આવ્યાં ? [ એક વૃક્ષમાંથી—પુષ્પમાંથી ગંધવ અને અપ્સરા પ્રગટ થાય છે— અદ્ભુત રસનાં સ્વામી બન્ને હસ્તમાં માળા ધારણ કરી લીલા તથા રસેન્જીન પહેરાવે છે, અને અહીં ગરખેા રચાય છે. ] સારઠ જ્યાં જ્યાં નજર કરુ' ત્યાં નાચી રહે કા તેજ તણા ચમકાર ! ઊતરે આભ થકી અણુધારી અદ્દભુત મેાતી સમી જલધાર...જ્યાં જ્યાં કાલિ કંઠે પચમ ભરિયા, માતી ઉછાળે ખારે દરિયા, મયુર સમા અનુપમ નતા રંગ તણા અંબાર...જ્યાં જ્યાં ચમત્કાર ચમકે પલપલમાં, જાદુ ભ↑ શે। જલ ને સ્થળમાં અણુ અણુ વિસ્મય વ્યાપી રહ્યો ! શી લીલા અપર'પાર...જ્યાં...જ્યાં ૦ પ્રમથ : અદ્ભુત, અદ્ભુત | વિશ્વમાં આર્યાના પાર નથી! આભાસ : અદ્ભુત એટલે જ અન્યાય | ગધવ : તને અન્યાય શેા થયે। ભાઈ ?