પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસતરંગ:૧૪૧
 

- આભાસ : હું અત્યંત ધનવાન ! છતાં વરે છે. ગધવ : યુવતીએ માત્ર ધનને માગતી નથી, એ અદ્દભુત વાત સહુ રસતરંગ : ૧૪૩ આ લીલા એક નિધનને નથી–માત્ર ધનથી રીઝતી ને જાણી લે તે વધારે સારું! ધન એટલે નાદારીના પડેાશ ! અમે કુબેરનગરીથી આવ્યાં છીએ એટલે એ સત્ય ઋણીએ છીએ. આભાસ : અરે, પણ પિતાની આજ્ઞા-પિતાની ઇચ્છાને પણ શું પુત્રી બાજુએ મૂકી શકે ? કળિકાળ આવ્યા, હળાહળ કળિ- કાળ આવ્યા ! ગધવ : એ વિસ્મય અેક બે ! જે માતાપિતા વગર સમજ્યે આજ્ઞા કરશે એમની આજ્ઞા કુમળામાં કુમળી દીકરી પણ ઉથાપવાની. એવાં માતાપિતા જાતે જ કલિકાળ સ્વરૂપ હોય છે. આભાસ : અને છતાં ક્રાઈને શિક્ષા જ ન થાય, એમ ? ગધવ : વિસ્મયની વાત છે કે હજી માનવીને એક સમજણ પડતી નથી ! આભાસ : શી વાત છે એ ? ગધવ : કે શિક્ષાથી માનવી કદી સુધરતા નથી ! તે। ય આપણા મુત્સદ્દીએ રાજ નવા નવા ગુના અને નવી નવી શિક્ષાની નળ ગૂગ્યે જ જાય છે! આથી વધારે મેટું આશ્ચય કર્યુ ? આભાસ : તમે અન્યાયી રસદેવતા સામાન્ય ગણતરી સાચી પડવા દેતા નથી એ સહુથી મેટું આશ્ચર્ય ! પ્રમથ : અને એથી વધારે મોટું આશ્ચય સર્જવું હેાય તે મને પૂછે ! ગંધ : કહેા, કહેા ! આભાસને અન્યાય ન લાગે એવું આ કહે ! પ્રમથ : આભાસને પેાતાંને જ અદૃશ્ય કરી દઈએ તે મેટામાં મેટ્ આશ્રય નીપજે અને...પછી એને ન્યાયઅન્યાયના પ્રમ હું ! જ ઊપજવા પામશે શૃંગાર : હા, હા, એ આભાસ જ રસને ભ્રમ બનાવવા મથે છે...