પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હે રામ! વસ્તુ અને સૂચન આ રેડિયા – નમાવાણી રૂપક –નાટિકા – છે. એમાં ત્રણનું જ મહત્ત્વ; એટલે પાત્રાને સ્થાને ધ્વનિ અને ધ્વનિમંડળેા આપ્યાં છે. મહાત્મા ગાંધી હિંદમાં પધાર્યા ત્યારથી તેમના અવસાન સુધીના પ્રસંગેાનું આછું સૂચન આ નાટિકાનું વસ્તુ બની રહે છે. નાટિકામાં ગાંધીજીવનનું વાતાવરણ જેટલું ઘટ્ટ બની શકે એટલું વધારે સારું. શ્રાવ્ય નાટિકાને દસ્ય સ્વરૂપ આપવાના પ્રયત્નો પણ થાય છે, જેમાં રંગભૂમિ ઉપર માત્ર વાણી રહિત અભિનય જ હોય છે જ્યારે નેપથ્યમાંથી પાત્રાના ધ્વનિચ્ચારણને ઝેક આપી મૂક અભિનયને અ અપાય છે. વિવેચન પણ નેપચ્ચે થઈ મૂક દસ્યને સમાવવામાં ઉપયાગી નીવડે. અહી* જ્યાં જ્યાં દસ્ય આપ્યાં છે ત્યાં ત્યાં નિમંડળ દ્વારા વ્યક્ત થતાં દસ્યા બને એટલાં તાદશ બનાવી શકાય. એનાં ઓછામાં ઓછાં સૂચના દસ્યામાં આપ્યાં છે. ધ્વનિ એ જ પાત્ર હેાવાથી, તેમ જ પાત્રને રંગભૂમિ ઉપર આવવાનું ન હોવાથી અનુકૂલ સ્ત્રી-પુરુષ, હિંદુ-મુસ્લિમ, અગ્રેજ પાત્રા ગાઠવી શકાશે. ઉદ્ગાર જ તેમને પ્રગટ કરશે. એકનુ' એક પાત્ર જુદા જુદા ધ્વનિમંડળમાં કામ કરી શકે. વિવિધતા જળવાઈ રહે એ માટે છ સાત નેિ હાય તા બધાં મંડળેામાં એ કામ લાગે. સંગીત પણ નેપથ્યમાંથી જ આવશે; સંગીતના ભાવ મૂક દસ્યમાં અભિનય દ્વારા લાવી શકાય તા સાર્ શ્રાવ્ય નાટિકા, રડિયાપક, મૂક અભિનયના મિત્ર પ્રકારની આ નાટિકા પ્રયાગ તરીકે અહીં મૂકી છે.- એન મૂક દશ્યમાં મૂકી શકાય. હુ ક્રમ અને પ્રયોગ કરવા માટે,