પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬:પુષ્પોની સૃષ્ટિમાં
 

૬ : પુષ્પોની સૃષ્ટિમાં એકલ રમતાં ફાવે. સાથમાં કાણુ કાણુ આવે ? હૈ। એકલાં રમતાં ન ફાવે. સુગયુગની ટ્રૂડી ને કલ્પની સળગેલ સૂર્ય કંઇ ન કહાવે. હૈ। એકલાં રમતાં ન ફાવે. ધરી તાલા તપમાંહી ઊતર્યા, ધ્યાન પ્રદક્ષિણા ! નવ એ સુણાવે. એકલાં રમતાં ન ફાવે, સાદ હા અણુ.ાલ અંતરીક્ષ, ગંગા ચે. નીર ના રેલાવે. હા એકલાં રમતાં ન ફાવે. સહિયરના સાથ ભળે, તાળીભર્યો હાથ મળે, કાણ આવી ગરબે ઝુલાવે ? હા એકલાં રમતાં ન ફાવે. અજાણ્યા આભમાં અ અંધકાર અને અધ પ્રકાશનાં આ સનાતન નૃત્યથી મને હવે કટાળા આવ્યા છે. ચંદ્ર : હું છું ને પૃથ્વી : અખાલ! મહિને એક વાર પૂરા દેખાય! પછી પાછુ મુખ ઢાંક૨ે જ જવાના ! મારા નૃત્યશ્રમ કશું જ નિપાવતા નથી. ચંદ્ર : માગ, અગમ્ય પાસે જે માગવુ" હેાય તે! એના ભડાર ભર- પૂર છે. જે માગીએ એમળે જ છે. મને માગ્યા અને હું મળ્યા. પણ જોજે, મળ્યા પછી કંટાળતી ! મારાથી કંટાળે છે તેમ !—જો...જો...અગમ્ય સ્પષ્ટ થાય છે શું ? [ અગમ્યનું દર્શન થાય છે, આખ઼ું, ન સમજાય એવુ* કાઈ સ્વરૂપ માત્ર બે આંખેા રૂપે પ્રગટે છે.]