પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૫૦ : પુષ્પાની સૃષ્ટિમાં ૫ : પાને કહેા ચઢાવે બાણુ ! ૬ ઃ આહા ! જાણે જ્વાલામુખી ફાટયો ! મહાત્મા ગાંધીના એક બાલ અને હિન્દની રાજસત્તા ડાલી ઊઠી ! ૭ : વંદે માતરમ્! કલાબ......ઝિંદાબાદ ! ૧ : લાખા માનવીઓનાં ટાળાં! માનવસાગર હિલેાળે ચઢયો ! સ્વ રાજ્ય હાથવેંતમાં આવ્યું લાગે છે! આ પૂરને ખાળવા કાઈની તાકાત નથી. પરદેશી રાજ્ય ચાલ્યું...... આ ચાલ્યું ! ૨ : થાભા ! પણે ચૌરીચેારામાં શું તફાન થયુ ? પેાલીસચાકી આપણા જ લોકોએ બાળી અને પોલીસને કાપ્યા ! આવેશમાં કેટકેટલુ ખોટુ થઈ જાય છે? ૩ : અરે, અરે! મહાત્માજીએ અસહકાર પાછા ખેંચ્યા ! ! એમના અહિંસાના આગ્રહ ! થાડુ જતું ન કરવુ* જોઈએ ? આવી . મેટી લડત; એમાં આ બાજુ કે સામી બાજુ ખસેા પાંચમે માણસો મરે એમાં શું ખોટુ થયુ ? હાય...ભૂલ પણ થાય. પરંતુ મળતા વિજય ખાવા... ૪ : નહિ નહિં, સત્યાગ્રહી હાથે હિંસા ઊતરે જ નહિ ! યાદ છે એ ગાંધીબાલ ? હિંસાથી મળેલુ. સ્વરાજય પણ મને ન ખપે ! ૫ : છૂટકા નથી ! બેસી જાએ ચૂપ થઈને અહિંસા ન ગમે તા ચું પાળવી રહી | નિહ તા ગાંધીજી પાછા ઉપવાસે ચઢશે ! ૬ : આ લડતું બંધ થઈ; તેા હવે ધારાસભામાં પાછા જઈએ. એક નહિં તે બીજો મેારચા !...ધારાસભામાં રમઝટ ભારે...ખેાલની ! ૭ : ભલે એ રમકડાં રમવાં હોય તા રમેા ! પણ એવી એકલા ખેલની પટાબાજીથી કાંઈ ન વળે, તપ, તકલી અને અહિંસા... વિવેચન : ધારાસભાના માહ તા ગાંધીજીને હતા જ નહિ. હિંદુમુસ્લિમ એકથ, હરિજનલ્હાર, કિસાન મઝદૂરની સેવા, ગ્રામેા‚ાર: એ ગાંધી મા. ઉપરાંત દસ દસકે અહિં સક સત્યાધહનુ’ પ્રજાશિક્ષણ ૧ ભણીતી ગીતક્તિમા છે.