પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દૃશ્ય પાંચમું દાંડીકૂચના જરૂરી ભાગ. નિમડળ પ વૈષ્ણવ જન તે તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે! પરદુ:ખે ઉપકાર કરે તા ચ ઉરઅભિમાન ન આણે રે ! ૧ : જુએ, જુઓ ! સાબરમતીથી પેલાએંશી સૈનિકા નીકળ્યા. એ જાય દરિયાકાં ટૅ...દાંડી ભણી ! મે।ખરે ડેાસે... હૈદ કરી. ૨ : માત્ર એંશી ? નહિ નહિ, આઠ હજાર...અરે વધતા ચાલ્યા... આઠ લાખ પુણુ કાણેકહ્યા? ૩ : હિન્દની માનવતાને કાઈ વિદ્યુત ચાંપ અડી ! કાણુ આ માનવ- મહેરામણુને ખાળશે ? ૪ : પાલીસથી પણ નહિ, અને લશ્કરથી પણ નહિ ! અરે (સહજ હસી ) લાઠીથી તે એ શકાય ? ગાળીબારથી પણ નહિ... ૬ : [ લાઠી વીઝાવાના અવાજ બાજુએ સંભળાય છે. ] ૫ : શા બાપુના પગમાં તરવરાટ છે? જુવાના પણ થાકે એવાં એનાં ઉતાવળાં ડગ | ાણે સમુદ્રમંથન કરી સ્વરાજ્યને મેળવવા દાડતા દૈવિષે ન હાય ! તૂટચો ! તૂટચો! નિમકના કાયદે તૂટ્યો । કે અમારા હાથે – પગે બાંધેલી જ જીરા તૂટી ? આઝાદ !...હિં આઝાદ ! પણ...આ તા...પેાલીસે પકડી લીધા બાપુને ! મધરાતે ! ૭ : ૧ : મધરાતની કેદમાં કૃષ્ણુજન્મ થયા, અને કંસની ભેાગળ-સાંકળ આપે!આપ તૂટી |