પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હે રામ!:૧૫૫
 

હું : હિંદુ : ગાંધીજી તેમને કારા ચેક રાજ લખાવી લે ! હે રામ ! : ૧૫૫ આપે છે. હિંદનું આખું –મુસ્લિમ : નહિ નહિ, હિંદુઓની એ ચાલબાજી નહિ ચાલે. –હિંદુ : પણ કઈ ચાલબાજી ? અરે...ગાંધી સરખા સંત ઘુંટણિયે પડે છે...જરા શરમ કે લાજ...... મુસ્લિમ : અમે તલવારબહાદુર મુસ્લિમ ! અને વાધ ભાગ— ૧૦-મુસ્લિમ ઃ અરે અડધે નહિ; એથી પણ વધારે ભાગ અમે માગીએ. અમે સંખ્યામાં ઓછા છીએ એમ કહે છે ? અમારી જૂની બાદશાહત યાદ છે ?...જોઈ છે. અમારી તાકાત ?... બસ, પાકિસ્તાન... વિવેચન : Divide and rule~માગલા પાડા અને રાજ્ય કરા એ નીતિને સફળતા મળવા લાગી અને આવ્યું. એટલામાં વિશ્વયુદ્ધ અંક બે !