પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૫૮ : પુષ્પાની સૃષ્ટિમાં ૧૭ : વર્ષોનીયુગયુગની પરતંત્રતાનુ એટલું કલંક સ્વીકાર્ય છૂટા !...એક ભારતના બે ટુકડા...અરે! એકમ શું નય ? ૧૮ : બે ટુકડે-પણ સ્વરાજ્ય તે। મળ્યું! એક મેાતી દાણાની ખે દાળ. સબંધ એકતા તૂટવાનાં નથી...ભૂમિએ એક બનાવ્યા છે.પાછાં ભેગાં થઈશું. ૧૯ : મુસ્લિમ બિરાદરા ! એ વાકચ પર રાકેયું ન કરે ! ૨૦ : ૧૯૪૭ની પૌંદરમી ઑગસ્ટે આપણે સહુ સ્વતંત્ર બન્યા ! ૨૧ : હિંદના સ્વતંત્ર વિરગી ધ્વજ આજ ઘેર ઘેર લહેરાય છે! એક નેજા નીચે હિંદુ, મુસ્લિમ, પારસી, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી આજ એકતા અનુભવે છે! યુગજૂની જંજીર આજ તૂટે છે! ૨૨ : સતાની, ઋષિમુનિએની, ઇલ્મીઉલ્માની, સાધુ ફકીરની, કિસાન-મઝદૂરની સંસ્કૃતિને માથે આજ મુગટ ધરાવાય છે! આનંદા સહુ કાઈ ! પેકારા વંદે માતરમ્ ! [વંદે માતરમ્નાસામુદાયિક પાકાર સંભળાય છે. અને આછા સંગીતસૂર રેલાય છે] જનગણ મન અધિનાયક જય હે ! ભારત-ભાગ્યવિધાતા......... વિવેચન : અરે ! પણ પંદરમી ઔગસ્ટે ગાંધીજી આપણી સ્વાતંત્ર્ય- ઉજવણીમાં હાજર નથી. સંતનું એ લક્ષણ ! આઝાદી પછી પણ આપણાં પાપ ધાવા એ સતત તપશ્ચર્યા કરે છે અને હિં દુ-મુસ્લિમ એકતાની દિ ઉપર દેહ àામે છે,