પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૯
 

પુષ્પાની સૃષ્ટિમાં : ૯ ચંદ્ર : ( પૃથ્વીને ) કાં તે આ જાળ ઊભી કરી ? મારા જેવી શીત શાંતિ રાખી હેત તા... પૃથ્વી : નહિ, નહિ. મને આ જાળ ગમી. રંગ અને સુવાસના જાણે કટારા સરાયા ! ચંદ્ર : ( સ્વગત ) આ પૃથ્વીને જરા ય જપુ નથી... પૃથ્વી : ચાલ ચાલ, ચંદ્ર ! આપણે આ નવાં પુષ્પસૌ ની સાથે નાચીએ...તું તા બહુ ટાઢે ! . ચંદ્ર : હું નાચવા માટે હુતાસ્તા ! આવડા માટા ટાળાંની સાથે પગ મૂકતાં પણ મને નહિ ફાવે ! પૃથ્વી : તું એવા ને એવા જ રહ્યો !...રિસાળ! અદેખા ! શર- માળ ! ત્રીસ ઔંધારિયે એક વાર પૂરા હસે ! રાજ કંઈ ને કઈ વાંકું જ પડવાનું ! તને હસાવતાં હુ" હારી ગઈ, માટે તે। આ પુષ્પષ્ટ માગી ! ચંદ્ર : હજી કાણુ નણે તું શું શું માગીશ ! જોજે, માગતાં એવું ન મગાઈ જાય કે તને પસ્તાવા થાય... . પૃથ્વી : ( પુષ્પ′′દને ) આવે। મિત્ર ! સખીએ ! આપણે એવુ માગીએ કે રિસાતા યદ્ર મનાય. રિસાતા પણ ચંદ્ર મને અને તમને અમૃત પાશે. [ ચંદ્રને મનાવતાં પૃથ્વી પુષ્પાની છૂટી પડેલી માનવ આકૃતિ સહ રાસ માંડે છે. ] રાસ આજે મયકરાજ હૈ।। શાને રિસાણા. ચૂકથા શે… આજનાં ટાણુાં? હૈ। શાણા ! મય'ક્રરાજ હા ! શાને રિસાણા. સ્મિતના સાહાગને રૈ, બુરખે ન ઢાંકીએ, પુષ્પાનાં આજ આવે આણાં—અણુજાણ્યાં— મય કરાજ હા | શાને રિસાણા,