પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૨ : પુષ્પાની સમિાં ખીલતાં, ફાગે...... મન શુ શુ માગે ? ઝૂલે ઝૂલતાં, રૂપે રમતાં રસભર સ્નિગ્ધ સુવાસ કટારે છલકાં પાલે વાગે...... કુસુમ મન શું શું માગે ? રાજન : તું ચાંથી ગાય છે? મને દેખાતી જ નથી તું. સુંદરી : તને આંખ જ કયાં છે ? હુ તા તારી પાસે જ છું. આ રહી. રાજન : તુ' ખાલે છે, પણ જડતી નથી. મારી ચારે પાસ તેા હું પુષ્પાના ગુચ્છ જોઉ છું તને પુષ્પા સંતાડી રાખે છે. સુંદરી : જડ ! અરસિક ! તા પૂછી જો પુષ્પાને કે હું કયાં છું. રાજન : પુષ્પ। ! મારી આંખને ગમતી એ મૂર્તિ તમે કયાં સંતાડી છે?...જવાબ આપે. [પુષ્પા હસે છે. ] તમારી જડ ઉખાડી હસે છે? મને ગુસ્સે કરશે તે હું નાખીશ. પુષ્પ : આ માનવી ! તારી તાકાત એટલી જ લાગે છે. એ તારી જ તાકાત તારી જડ ઉખાડી ન નાખે એટલુ જોજે, રાજન : તે। હું કેમ પૂછું? કાને પૃછું ? સુંદરીને સંતાડા છે! એ સહન થતું નથી. પુષ્પ : હાં, એમ જરા નમતા ન. પૂછ ભાવસહુ, માનસ. એકાદ પુષ્પ જવાબ આપશે જ, રાજન : પણ કાને પૂધ? હું નથી તમને ઓળખતા, નથી નામ નણુતા. તમારુ પુષ્પ : તને ગમે તે નામ આપ. અમે જરૂર ઉત્તર આપીશું, રાજન : ( કમળને ) તને કમળ કહું ? કમળ ! સુંદરીને તે` સંતાડી છે ?