પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૧૫
 

પુષ્પાની સૃષ્ટિમાં : ૧૫ [ માળા પહેરે છે. ] હવે સાથે સાથે તને પણ એ જ પહેરાવી બાંધી લઉં...તેમ? [ પહેરાવવા જાય છે – પેાતાના ગળામાં રાખીને. ] રાજન : ( સ્વગત ) બાંધી લેવા માટે ? હું રાજન | બંધાઉં ?... મને રાજનને, પુરુષવ`ને બંધન કેવાં ? ( પ્રકટ ) અરે ને સુંદરી ! મને તું ખીજી માળા જ ગૃથી આપને ? આટલાં પુષ્પો છે; તેમાં કજૂસાઈ શા માટે કરવી ? સુંદરી : એક માળા બન્નેથી સાથે ન પહેરાય ? જે મારી માળા ન પહેરે એ મારુ… હાય જ નહૈ ! એક જ માળા હું અને તું પહેરીએ. રાજન : જરા ફાવે એન્ડ્રુ; કરતાં તું મને ખીજી નહિ ? બન્નેને બંધન લાગે ! એના માળા જ ગૃ*થી આપ ને ? મેં તને આપી. તું મને આપ; બલા વળી ગયા ! સુંદરી : બદલેા માગે છે ? સ્વાથી ! નહિ જોઈએ તારી માળા ! [ માળા ફેંકી દે છે. વીર હાથમાં માળા લઈ પ્રવેશે છે. ધનપાળ ખાલી હાથે – હાથનું ખાલી- પણું પ્રદર્શિÖત કરતા – પ્રવેશ કરે છે. પુષ્પાનાં સત્ત્વ ધીમે ધીમે પુષ્પવૃક્ષામાં અલેપ થાય છે. અલાપ થતાં થતાં...] પુષ્પ : પુષ્પાની સૃષ્ટિમાં માનવપુરુષે ઉન્નડ શરૂ કર્યો... માલિકીની મમતામાં ! સુંદરી વીર : સુંદરી ! આ મારી માળા લે. રાજનની માળા કરતાં વધારે સારી છે! અને હું કશા જ બદલે નહિ માગું !

કાંઈ જ બલા નહે ? એનું જ નામ સાચી ભેટ ! લાવ.

પણ જોજે. બદલા નહિં ને? કશી [ માળા હાથમાં લે છે] શરત ન જોઈએ.