પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૧૭
 

પુષ્પોની સૃષ્ટિમાં : ૧૭ દઉં…! મારે પાસે રાખવી નથી...( સ્વગત ) એમાંથી સુંદરીને મારી બતાવી દઈશ. સુંદરી : પણ કાની માળા તું કાને આપે છે? ધનપાળ : હવે મારી...અરે જવા દે ! એમ જ માનાને કે હું તમારે માટે આ ફૂલનાળા સાચવી ઊભા છું! પછી કાંઈ ? ( સહજ હસે છે. ) રાજન : અમારે માટે ? ધનપાળ : હા હા, તમારા ત્રણેને માટે! વીર : એ કેવી રીતે ? સહેલી વાત છે. આ સ્વીકારે છે એ નક્કી ધનપાળ : જરા શાંત પડેા તે। હું" સમજાવુ સુંદરી તમારા બન્નેમાંથી કાની માળા કયા, ત્યાં સુધી હું માળા સાચવી આ ઊભેા. તમારે જ માટે ...તમે જાતે સાચવી શકયા નહિ એટલે !...હું તમારી માળાના વાલી બન્યો છું. તમારી માળાના ઉદ્દેશ તે। સુંદરીને અપ ણુ કરવાના, નહે? નક્કી કરી ચાલેા. રાજન : પણ હવે સુંદરી કાની માળા સ્વીકારે એ નક્કી કેમ થાય ? એણે તા અમારી બન્નેની માળા નકારી !...અને એને પૂછવું કેમ ? એ તેા મુખ ફેરવી દૂર થાય છે. [ સુંદરી જરા દૂર જઈ પુષ્પ। જુએ છે] ધનપાળ : એમાં શુ' ? ઝધડાના ઝટ નિકાલ કરી નાખેા. વીર : પણ તે કેવી રીતે ? ધનપાળ : બધા ઝધડાના નિકાલ થાય છે એવી રીતે. બન્ને અરસ- પરસ બળ અજમાવે; તે તે સાન્દ પામે – અરે, જીવન પણ પામે! જીવના એ નિયમ છે. રાજન : એમ ? હુ' તૈયાર છું.. W વીર : ઠીક...હુ પણ તૈયાર છું. ખબરદાર | પુ. ૨ [ રાજન અને વીર શસ્રો ઉઠાવે છે.]