પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૧૯
 

પુષ્પોની સૃષ્ટિમાં : ૧૯ મૃગના યુદ્ધ પ્રેરક ખેાલ સભળાય છે યુદ્ધનૃત્યની ચેાજના થઈ યુદ્ધ જામે છે. ] અરેરે!... કાણુ જીતશે ? ધનપાળ : હું અને તું, સુંદરી : વગર લડશે ? ધનપાળ : એ જ ખૂબી છે...યુદ્ધમાં તા ત્યા તે હાર્યા અને હાર્યા તે મર્યા !...વગર યુદ્દે વિજેતા હું છું; હુ* ધનપાળ મરે ખીજા; જીવે અને જીતે ધન-ધનપાળ ! એ જ ધનની ખૂબી | માળા પહેરાવું ? સુંદરી : મને એ ખૂબી પણ ન ખપે, અને ખૂખીથી મેળવેલી માળા પણ ન ખપે. તું જા... ધનપાળ : કાં નg* ? સુંદરી : જ્યાં જવાય ત્યાં. મારી નજર આગળથી દૂર થા ! તારા જ લાભ અને પાપથી આ યુદ્ધ ઊભું થયું, તું, ધનપાળ, 1024 વગર શ્રમે વિજય મેળવતા કલિકાળ, જ્યાં હાઈશ ત્યાં છતે અન્ને દુષ્કાળ પડશે, છતી વસતે ગ્રીષ્મ સળગશે. અને છતી મહેલાતે માનવી છત્રવેàાણા રહેશે! મને તારા ભય લાગે છે—જા, દૂર થા...પુષ્પાની સૃષ્ટિને પીખ નહિ ! ધનપાળ : અને હુ* દૂર ન થાઉં તે? પાસે પડેલા એક ભાલા ઊંચકી ] સુંદરી : તા મને ભાલા વાપરતાં વાર નહિ લાગે ! ધનપાળ : વાપરતાં આવડે છે ખરા ? સ્ત્રીને એ ઊભે ? સમજી લે, તારા ભાલા પણ વેચાઈ જશે...મૂકી દે શસ્ત્ર | સુંદરી : સ્ત્રીને શસ્ત્ર ઉપાડતી બનાવનાર પાછ ! જો, મને આવડે છે ૐ નહિ તે! ધનને ન વેચનાર ધનને જીતશે. r [ સુંદરી ભાલા તાકે છ ધનપાળ ભાગે છે; પાછળ સુંદરી દાડે છે, યુદ્ધે ચડેલા પક્ષા અદશ્ય